બ્લોગ બનાવવાની રીત
બ્લોગ બનાવવાની રીત :-
- બ્લોગ બનાવવા માટે ઇન્ટરનેટ હોવું જરૂરી છે.
- બ્લોગનો ઉપયોગ લેખક, કવિ, તજ્જ્ઞ, વિધાર્થી, શાળા વગેરે કરી શકે છે.
- બ્લોગ બનાવવાની રીત ક્રમમા દર્શાવવામાં આવી છે.
- www.google.com માં જ્વું.
- blogger માં જવું.
- CREATE YOUR BLOG માં જ્વું.
- gmail addears આપવું.
- pass world આપવો.
- બ્લોગનું title આપવું.
- બ્લોગ addres આપવું.
- create blog માં જવું.
- NEW POST માં જ્વું.
- POST tital આપવું.
- publish કરવું.
Comments
Post a Comment