પોર્ટફોલિયો

પોર્ટફોલિયો

  • પોર્ટફોલિયો એટલે એક પ્રકારનો સંગ્રહ. 
  • જ્યારે શિક્ષણમાં પોર્ટફોલિયો એટલે વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યનો વ્યવસિથ્ત સંગ્રહ કે જેનો વિધાર્થીઓ દ્વારા થયેલ કાર્યનું પરીક્ષણ માટે ઉપયોગ લેવામાં આવે છે. 
  • વિધાર્થીએ કોઈ એક અથવા એક થી વધુ વિષયમાં કરેલી પ્રવૃતિઓ.
  • વિધાર્થીએ મેળવેલી સિદ્ધિઓ તથા તેણે પૂર્ણ કરેલા કર્યો દર્શાવતી સામગ્રીનો પણ સંગ્રહ કરવામાં આવેલા છે. 
  • વિધાર્થીઓ સંબંધી આવો સંગ્રહ એટલે જ પોર્ટફોલિયો. 


સામાન્ય રીતે પોર્ટફોલિયોના બે પ્રકાર પાડવામાં આવે છે.

  1. પ્રક્રિયાગત 
  2. નીપજગત 
પ્રક્રિયાગત પોર્ટફોલિયો  માંના દસ્તાવેજો વિધાર્થી  દ્વારા કરવામા આવેલ અધ્યયનના તબક્કા તથા વિધાર્થી  ઓના પ્રગતિ રેકોર્ડ દર્શાવે છે. 
જ્યારે નીપજગત પોર્ટફોલિયો વિધાર્થી એ  અધ્યયનમાં હેતુઓની સિદ્ધિની દિશામાં મેળવેલી   નિપુણતા દર્શાવે છે.  

Comments

Popular posts from this blog

પ્રોજેકટ પદ્ધતિ

સ્વાધ્યાય પદ્ધતિ

વ્યાખ્યાન પદ્ધતિ